KuberaNowLogo
Friday, 13/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Stock Market Updates | 13 November: ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલીઃ નિફ્ટી 25,150ની નીચે બંધ, સેન્સેક્સ 319 પોઇન્ટ ઘટ્યો

13 નવેમ્બરના રોજ ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટી 25,150ની નીચે સરકી ગયો હતો. કારોબારના અંતે સેન્સેક્સ 318.56 પોઇન્ટ એટલે કે 0.39% ઘટીને 81,592.45 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 155.05 પોઇન્ટ એટલે કે 0.61% ઘટીને 25,144.30 પર બંધ થયો હતો. બજારમાં કુલ 1,763 શેરોમાં વધારો, 2,328 શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે 167 શેરોના ભાવ યથાવત રહ્યા હતા.

Kuberanow deskPublished On : 13 Nov 2026
Indian Stock Market
Indian Stock MarketAI Image

Timeline

67 Updates

નિફ્ટી 25,150ની નીચે બંધ, સેન્સેક્સ 319 પોઇન્ટ ઘટ્યો; ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી

યુરોપિયન ઇન્ડેક્સમાં ફલેટ ટ્રેડિંગ, Dow Futuresમાં પણ ખાસ ફેરફાર નહીં

ICICI Bank, HDFC Bank અને Shriram Financeના શેરોમાં ઘટાડાથી નિફ્ટી પર દબાણ

ઓટો અને મેટલ્સમાં 1%થી વધુનો ઘટાડો

Suzlon Energyના શેરમાં 2%થી વધુનો ઘટાડો

Black Boxની ડેટા સેન્ટર આવકનો હિસ્સો 30% થવાની આશા

FACTનો ચોખ્ખો નફો 87.9% વધ્યો

PB Fintechના શેરમાં ઉછાળો

Automotive Axlesનો ચોખ્ખો નફો 66.7% વધ્યો

Amber Enterprises Indiaના શેરમાં 22 મહિનાનો સૌથી મોટો ઉછાળો

Gujarat Pipavav Portના શેરમાં 14 મહિનાનો સૌથી મોટો ઉછાળો

ACCના શેરમાં 2.02%નો ઘટાડો

Hindustan Petroleum Corporationના શેરમાં 2.01%નો ઘટાડો

ડોલર સામે રૂપિયો નબળો પડીને ₹94.23 પર પહોંચ્યો

Bank Of Indiaના શેરમાં 2%થી વધુનો ઉછાળો

Oil Indiaનો ચોખ્ખો નફો 21.3% ઘટ્યો

Venkys ખોટમાંથી નફા તરફ

Bondada Engineeringનો ચોખ્ખો નફો 5.65% વધ્યો

Oil Indiaના શેરમાં 0.82%નો વધારો

ICICI Life Insuranceના શેરમાં 2.03%નો ઘટાડો

Pidilite Industriesના શેરમાં 2.09%નો ઘટાડો

IRFCના શેરમાં 2.00%નો ઘટાડો

Phoenix Millsના શેરમાં 2.05%નો ઘટાડો

Tata Motorsના શેરમાં 2%થી વધુનો ઘટાડો

Park Medi Worldના નફામાં 29.7%નો ઘટાડો

Black Boxનો નફો 30.4 % વધ્યો

OLAની ખોટ ઘટી, સાથે આવક પણ ઘટી

હિન્દુસ્તાન ઝિંકના શેરમાં 2.03%નો ઘટાડો

NMDC Steelના Q2 નફામાં 11% નો વધારો

Nifty Bankના ટોપ 5 લૂઝર

સ્વિગીના શેરમાં 2%થી વધુનો ઘટાડો

IGL સ્પિરિટ્સનો Q2 નફો વધ્યો

FIEM Industries ના શેરના ભાવમાં સતત બીજા દિવસે વધારો

ટાટા મોટર્સ સહીત અગ્રણી કંપનીઓના પરિણામો

Nifty50ના 8 જ શેર વધ્યા

BSE ઇન્ડેક્સના ટોચના વધનારા શેર

મણપ્પુરમ ફાઇનાન્સનો સંયુક્ત નફો 222.7% વધ્યો

Bonfiglioli Transmissionsનો નફો 38% વધ્યો

ICICI પ્રુડેન્શિયલના શેરમાં 2%નો ઘટાડો

Meeshoના 7.64 કરોડ શેરનું હસ્તાંતરણ

Niftyના સૌથી વધુ વધનારા શેર

BSE ઇન્ડેક્સના ટોચના વધનારા શેર

એનર્જી સેક્ટરમાં 0.8%નો ઉછાળો

નિફ્ટી મિડકેપમાં ટોચના પાંચ વધેલા શેર

નિફ્ટી મિડકેપમાં ટોચના પાંચ ઘટેલા શેર

PNBનો શેર 52 સપ્તાહની ટોચે

NSEનું માર્કેટ-કેપ 5 લાખ કરોડને પાર

BSEનાં 11 શેરો 'ગ્રીન ઝોન'માં

Nifty50નાં 19 શેરોમાં તેજી

PB Fintechના શેર ઉછળ્યા

એશિયન બજારોમાં તેજી

હિટાચી એનર્જીના શેરમાં ઉછાળો

રૂપિયો 7 પૈસા વધ્યો

MCXના શેર 2% વધ્યા

ફાર્મા શેરો ટોપ પર્ફોર્મર

મોતીલાલ ઓસ્વાલનાં શેર ઓલ ટાઈમ હાઈ

કલ્યાણ જ્વેલર્સના શેર 2% તૂટ્યા

Nifty50નાં 9 શેરોમાં તેજી

BSEનાં 4 શેરોમાં તેજી

ઇક્વિટી બેન્ચમાર્ક્સ નબળા રહ્યાં

બજારની નબળી શરૂઆત

Page Industries: HSBCની ખરીદીની સલાહ

ટ્રમ્પની ટિપ્પણી બાદ ક્રૂડ ઓઈલમાં ઉછાળો

આ Top Share ફોકસમાં રહી શકે

નિફ્ટી50 26,000ના સ્તરે પહોંચશે?

FIIsની સતત બીજા સેશનમાં ખરીદી

GIFT Nifty: નબળી શરૂઆતના સંકેત

Stock Market LIVE Updates: ગુરુવારે અમેરિકાનાં શેરબજારો ઘટાડા સાથે બંધ થયા હતા. એનવિડિયા (Nvidia) ના શેરના ભાવમાં થયેલો ઘટાડો - જે કંપનીના સીઈઓ જેન્સન હુઆંગની હકાલપટ્ટીનાં સમાચાર સામે આવ્યા હતા. ચિપ બનાવતી આ કંપનીના શેરમાં 4.3%નો ઘટાડો નોંધાયો હતો, જોકે શરૂઆતમાં તેમાં લગભગ 12% સુધીનો મોટો ઘટાડો આવ્યો હતો, જેની સરખામણીએ દિવસના અંતે સ્થિતિ થોડી સુધરી હતી. 'વાન્ડા એનાલિટિક્સ' (Vanda Analytics)ના ડેટા અનુસાર, ટ્રેડિંગના પ્રથમ અડધા કલાકમાં જ રિટેલ રોકાણકારોએ આશરે 111 મિલિયન ડોલર મૂલ્યના એનવિડિયા (NVDA.O)ના શેર ખરીદ્યા હતા; આ કંપનીના શેર માટે અત્યાર સુધીની સૌથી મોટી શરૂઆતની ખરીદી (opening bid) હતી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 189.40 પોઈન્ટ અથવા 0.36% ઘટીને 52,297.09 પર બંધ થઈ, S&P 500 સૂચકાંક 26.98 પોઈન્ટ અથવા 0.35% ઘટીને 7592.40 પર રહ્યો, અને નાસ્ડેક કમ્પોઝિટ 100.10 પોઈન્ટ અથવા 0.39% ઘટીને 25,366.09 પર બંધ થયો.


આ પણ વાંચો: Nvidia CEO Resign: જેનસન હુઆંગે આપ્યું રાજીનામું, કોલેટ ક્રેસ બન્યા વચગાળાના CEO, શેરમાં 12%નો કડાકો



આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn