KuberaNowLogo
Friday, 13/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Bajaj Auto Q2 Results: નફો 35.2% વધીને ₹3,353.8 કરોડ થયો

ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઉત્પાદક Bajaj Autoએ નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટરમાં ₹3,353.8 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. આવકમાં મજબૂત વૃદ્ધિના ટેકે નફો વાર્ષિક ધોરણે 35.2% વધ્યો હતો.

desk@kuberanowPublished On : 27 Oct 2026
Q2 Results
Q2 FY27 ResultsAI Image

Bajaj Auto Q2 FY27 Results: ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઉત્પાદક Bajaj Autoના નફામાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મજબૂત વધારો થયો છે. કંપનીએ 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ₹3,353.8 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીએ નફામાં 35.2%ની વૃદ્ધિ થઈ છે.

 

કંપનીની આવકમાં થયેલા વધારાએ નફાની વૃદ્ધિને ટેકો આપ્યો હતો. નાણાકીય વર્ષ 2026-27ના જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવક ₹20,003.4 કરોડ રહી હતી. ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીએ તેમાં 34.1%નો વધારો થયો છે.


પરિણામ પહેલાં શેરમાં તેજી

Bajaj Autoએ મંગળવાર, 27 ઓક્ટોબરે, શેરબજારનું ટ્રેડિંગ સત્ર પૂર્ણ થયા બાદ બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા હતા. પરિણામ પહેલાં કંપનીનો શેર તેજી સાથે બંધ થયો હતો. ટ્રેડિંગ સત્રના અંતે Bajaj Autoનો શેર 2.58% વધીને પ્રતિ શેર ₹10,331 પર બંધ રહ્યો હતો.


આ પણ વાંચો: ભારતીય પોર્ટફોલિયોની સાથે વિશ્વબજારમાં રોકાણની તક: JioBlackRockનું નવું ફંડ GIFT Cityમાં શરૂ


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

IDBI Bank

IDBI પાસે વૈશ્વિક પહોંચ ધરાવતી શ્રેષ્ઠ ભારતીય 'યુનિવર્સલ બેંક' બનવાની ક્ષમતાઃ FairFax

VI

Q2 Result: Vodafone Ideaની ખોટ 8% વધીને ₹5,975 કરોડ, આવક 6.2% વધી ₹11,884 કરોડ

Editing - News - Payload

Adani Groupનો ₹23,500 કરોડનો મોટો ફંડિંગ પ્લાન, જાણો ક્યાં થશે ઉપયોગ

Reliance Investment in coal gasification

Reliance Investment: આંધ્ર પ્રદેશમાં ₹43,000 કરોડના કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટની યોજના, 40,000 રોજગારીની સંભાવના

Noel Tata Retires as Tata Investment Chairman Bahram Vakil Next

Tata Group News: નોએલ ટાટાએ છોડ્યું ચેરમેન પદ, જાણો કોને મળી ટાટા ઇન્વેસ્ટમેન્ટની કમાન

IOB

IOBના શેરમાં 4%થી વધુનો ઉછાળો, ₹5,000 કરોડ ઊભા કરવાની તૈયારીથી વધ્યું રોકાણકારોનું ધ્યાન

COCHIN SHIPYARD

Stock Down: Cochin Shipyardનો શેર 8% સુધી તૂટ્યો, Q2નો નફો 53% ઘટ્યો, જાણો શું છે ઘટાડા પાછળના કારણો

hdfc bank mclr hike loan emi impact new lending rates

HDFC બેંકે વધાર્યા વ્યાજ દર: કયા ગ્રાહકોના EMI વધશે? જાણો નવા MCLR દરો