Companies
Airtel 3 મહિનામાં જ ₹299નો Plan કેમ પાછો લાવી?
એરટેલે ઓગસ્ટ 2026માં તેનો 299નો પ્લાન બંધ કર્યો હતો, પરંતુ દિવાળીની પહેલાં જ ફરી આ પ્લાન શરૂ કરી દીધો છે. તો સવાલ એ છે કે, માત્ર 3 મહિનામાં જ કંપનીને શા માટે આ પ્લાન રિ-ઈન્ટ્રોડ્યુસ કરવો પડ્યો ? Airtelની કમાણી વધી છે છતાં તેણે આ સસ્તો પ્લાન શા માટે શરૂ કર્યો ? એરટેલના બિઝનેસમાં ખરેખર શું ચાલી રહ્યું છે? આ નિર્ણય ગ્રાહકોની નારાજગીનું પરિણામ છે કે કમાણી અને ગ્રાહક જાળવણી વચ્ચેનું નવું સંતુલન?

























