India
સરકારની ટેક્સ આવકમાં વધારો, STT વસૂલાત 52% વધી
સરકારની તિજોરીમાં ફરી એકવાર જોરદાર આવક થઈ છે.... ચાલુ નાણાકિય વર્ષમાં ટેક્સના રૂપિયામાં જોરદાર વધારો થયો છે... ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં સરકારને 14 લાખ 42 હજાર કરોડ રૂપિયાની ચોખ્ખી પ્રત્યક્ષ કર આવક થઈ છે... પરંતુ આ આંકડામાં સૌથી રસપ્રદ વાત શેરબજાર સાથે જોડાયેલી છે... કારણ કે શેરના વ્યવહારો પર લાગતા ટેક્સની વસૂલાતમાં લગભગ 52 ટકાનો ઉછાળો આવ્યો છે... બીજી તરફ કંપનીઓ પાસેથી મળતા ટેક્સમાં પણ નોંધપાત્ર વધારો થયો છે... તો સરકારને કયા ટેક્સમાંથી કેટલી આવક થઈ?... શેરબજારના ટેક્સમાં આટલો વધારો કેમ થયો છે?... અને સરકારે વાર્ષિક લક્ષ્યમાંથી કેટલું હાંસલ કર્યું છે?... જોઈએ આ ખાસ અહેવાલમાં.....

























